! Без рубрики All Religious Business Gujarat National Sport Uncategorized

કલરવ સાહિત્યિક પરિવાર દ્વારા રવિવારે કવિ સંમેલનનું આયોજન

કલરવ સાહિત્યિક પરિવાર દ્વારા રવિવારે કવિ સંમેલનનું આયોજન ગુજરાતી કવિતા વિશ્વમાં નવા અવાજોને આગળ વધારી તેમને મંચ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરી રહેલ સાહિત્યિક પરિવાર એટલે કલરવ પરિવાર, કલરવ પરિવાર દ્વારા આગામી તા.૧૬ માર્ચ રવિવારના રોજ દહેગામ તાલુકાના રખિયાલ મુકામે કવિ સંમેલનનું આયોજન કરેલ છે. આ અવસરમાં નામાંકિત કવિશ્રી કિશોર જીકોદરા સમારોહના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત...