January 2025
અનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી રહેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન
સિદ્ધિ તેને જઈ વરે પરસેવે જે ન્હાયઅનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી કરેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન ...
ગુજરાતી કવિતા વિશ્વમાં ‘સદા સર્વદા કવિતા’ એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા તરફ
ગુજરાતી કવિતાના ભાવકો અને સાધકો માટે ૨૦૨૫ નું વર્ષ ખુબ જ ખુશીઓના સમાચાર લઈને આવ્યું છે. પ્રદાન કોમ્યુનીકેશનના બેનર હેઠળ ગુજરાતી ભાષાના જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા શરુ કરવામાં આવેલી એક સાહિત્યિક સફર આજે તમની સાહિત્યિક નિષ્ઠા, લાગણી અને પ્રેમના કારણે સતત અને અવિરત સો મહિના પુરા કરવા જઈ રહી છે, દર મહિનાના પહેલા...
June 2024
અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી
અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની પસંદગી અંગે એક મહિના અગાઉ વડોદરા ખાતે આવેલ શ્રી જલારામ લોહાણા કોમ્યુનીટી સેન્ટર ખાતે ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જીલ્લામાંથી પચાસ કરતા વધુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને...
તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ
તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ આજથી લગભગ બે વર્ષ પહેલાં સુરત મુકામે સાચા સમાજસેવી યુવાનો દ્વારા સુરતમાં આ પ્રકારની શરૂઆત કરવામાં આવી અને બે વર્ષ ખૂબ સફળતાપૂર્વક નિયમિત રીતે ચાલી અને બે ચેપ્ટર સુરતમાં જ શરૂ કરવામાં આવ્યા. તે...
May 2024
લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ
લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ કુવાના દેડકા જેવી માનસિકતા ધરાવતા ગ્રુપ એડમીન સમાજનું શું ભલું કરી શકે...? એક જાજરમાન ઈતિહાસ ધરાવતો લોહાણા સમાજ કાળક્રમે પોતાની ખુમારી, શૌર્યતા અને પોતાનો અસલ મિજાજ ગુમાવી રહ્યો છે, એક સમય એવો હતો કે ગામમાં લોહાણા સમાજનું કદાચ એક ઘર પણ હોય તો ગામના...
ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન
ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન ભારત દેશ અને અને તેનું અર્થતંત્ર ખુબ જ ઝડપથી હરણફાળ ફરી વિશ્વમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે વિદેશની પ્રતિષ્ઠિત "યુરો એક્સીમ બેંક" કે જે છેલ્લા થોડા સમય પહેલા જ...
કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન
કવયિત્રી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દનો ઉજાસ’નું ૨૬ મે રોજ વિમોચન અમદાવાદ સ્થિત ગુજરાતી ભાષાના જાજરમાન કવયિત્રી શ્રીમતી જીજ્ઞા મહેતાના કાવ્યસંગ્રહ ‘શબ્દોનો ઉજાસ’નું વિમોચન આગામી તા.૨૬ મે રવિવારના ના રોજ સાંજે ૫.૦૦ કલાકે અમદાવાદ ખાતે આવેલ હીરાલાલા ભગવતી સભાગૃહ, ગુજરાત વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા ખાતે થશે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલ...
પ્રચંડ ગરમી અને ચૂંટણીની કપરી કામગીરી વચ્ચે અમદાવાદ ફાયર બ્રિગેડની ઉત્તમ કામગીરી
પ્રચંડ ગરમી અને ચૂંટણીની કપરી કામગીરી વચ્ચે અમદાવાદ ફાયર બ્રિગેડની ઉત્તમ કામગીરી ભારત આજે વિકસિત અને શિક્ષિત રાષ્ટ્ર બની ચુક્યો છે પરંતુ આજે ય ઘણી એવા સેવાકીય વિભાગ છે જેના કર્મચારીઓની નોંધ લેવામાં આપણે સૌ ક્યાંક ઉણા ઉતરીએ છીએ અને તેમનો એક વિભાગ એટલે ફાયર બ્રિગેડ... અમદાવાદ શહેર આજે સતત અને નિરંતર વિકસતું રહે છે, ગુજરાતના...