અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પર બળવાના એંધાણ : ભાવી પટેલ વિરુદ્ધ ઉગ્ર બનતો વિરોધ
અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પર બળવાના એંધાણ : ભાવી પટેલ વિરુદ્ધ ઉગ્ર બનતો વિરોધ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક બેઠક પર રોજ કઈક નવા જૂનીના સમાચાર આવતા રહે છે, અમદાવાદ જીલ્લાની નાંદેજ બેઠક પરથી અગાઉ સદસ્ય અને ઉપપ્રમુખ રહી ચુકેલા ભાવીબેન નિખીલભાઈ પટેલ સામે અત્યારે ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, દસક્રોઈની...