દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભા બેઠકોની તાજી સ્થિતિ
દિલ્હીની રસપ્રદ લડાઈ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યાં તેઓ જનતાનો...