Sport

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...

ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન

                                                               કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસ ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન                                                      વિજીલેન્સ તપાસની ફરિયાદીની માંગ   ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા મૂડીવાદીઓના ગુલામ બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ફરિયાદીની સાથે ખુદ પુરાવા પણ બુમો...

છત્તીસગઢ ખાતે વોલીબોલમાં નેશનલ એવાર્ડ અભિ કોટકના નામે : લોહાણા સમાજમાં આનંદ આનંદ

  તાજેતરમાં છત્તીસગઢ ખાતે યોજાયેલ નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના સુરેન્દ્ર જીલ્લાના હળવદ ખાતે રહેતા અભિ સંજયભાઈ કોટકે શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. અભ્યાસ સાથે રમત ગમતમાં પણ અવ્વલ રહેલ અભી નાનપણથી જ વોલીબોલ પ્રત્યે ભારે લગાવ હતો અને આ સ્પર્ધા માટે પૂરી તૈયારી સાથે તે પોતાની ટીમ સાથે છત્તીસગઢ જવા રવાના થયો...