જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે આણંદ લોહાણા મહાજનની અદભૂત કામગીરી : સમાજના ઉમેદવારો માટે ખુશીના સમાચાર

જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે આણંદ લોહાણા મહાજનની અદભૂત કામગીરી : સમાજના ઉમેદવારો માટે ખુશીના સમાચાર

Spread the love

જુનિયર ક્લાર્કની પરીક્ષા બાબતે આણંદ લોહાણા મહાજનની અદભૂત કામગીરી : સમાજના ઉમેદવારો માટે ખુશીના સમાચાર

આગામી દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આણંદ શહેરમાં પણ પરીક્ષા કેન્દ્ર હોઈ લોહાણા સમાજના બહારગામથી આવનાર ઉમેદવારોને સહેજ પણ તકલીફ ના પડે તે માટે આણંદ લોહાણા મહાજન દ્વારા ઉમેદવારો માટે આગલા દિવસે રાતથી જ રહેવા જમવા તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરવાનું આયોજન કરેલ છે. લોહાણા સમાજના ઉમેદવારોએ આ સુંદર વ્યવસ્થાનો લાભ લેવા આગ્રહભરી વિનંતી કરી છે.

આણંદ જીલ્લામાં તારીખ: ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ લેવાનાર ગુજરાત પંચાયતની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા આપવા આવનાર ઠક્કર સમાજના ભાઈઓ અને બહેનો માટે તા ૦૮-૦૪-૨૦૨૩ ની રાત્રે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ તા.૦૯-૦૪-૨૦૨૩ ની સવારે ચા – નાસ્તા ની વ્યવસ્થા બીલકુલ ફ્રી રાખેલ છે. માટે જે વિધાર્થી ભાઈઓ અને બહેનો આવવાના હોય તેમણે તા. ૦૭-૦૪-૨૦૨૩ ને શુક્રવારની સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં પોતાનું નામ નીચેના નંબર પર ફોન અથવા મેસેજ કરી ફરજીયાત નોંધાવવાનું રહેશે જેથી આવનાર સૌની વ્યવસ્થા કરી શકાય. ઉપરોક્ત મહિતી આણંદ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ છે.

સંપર્કઃ

ઓમ દેસાઇ:- ૮૧૬૦૯ ૬૨૩૨૮

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *