દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

 દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

Spread the love

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક

 સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ,વી.એચ.પી.,સ્વદેશી જાગરણ મંચ , ભાજપમાં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા છે તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક તેમજ ગુજરાત શ્રી ન્યુઝ ડિજિટલ ચેનલના તંત્રીની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં દ્વારકા જિલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પ્રમુખ જીગ્નેશભાઈ કાલાવડીયાના આદેશ મુજબ અને જિલ્લા પ્રમુખ કે જે ગઢવીની સૂચના મુજબ નિમણૂક કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમની આ નિમણુકને આવકારી છે અને દીપકભાઈને અભિનંદન પાઠવ્યા છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *