થરપારકર લોહાણા મહિલા મંડળ ગાંધીધામના પ્રમુખ તરીકે જ્યોત્સના બેન દક્ષિણીની વરણી

થરપારકર લોહાણા મહિલા મંડળ ગાંધીધામના પ્રમુખ તરીકે જ્યોત્સના બેન દક્ષિણીની વરણી

Spread the love

તાજેતરમાં ગાંધીધામ થરપારકર લોહાણા સમાજ દ્વારા મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી જ્યોત્સનાબેન દક્ષિણીની પસંદગી કરી છે, શ્રીમતી જ્યોત્સના બેન ઘણા સમયથી સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ કરતા રહે છે.

જ્યોત્સનાબેન દક્ષિણીની પ્રમુખ તરીકે પસંદગી થતા ગુજરાત લોહાણા સમાજની અનેક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તોફાની તાંડવ પરિવાર તરફથી પણ શ્રીમતી જ્યોત્સનાબેનને તેમના આગામી કાર્યકાળ માટે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવાવમાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *