લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન
લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન શબ્દશ્રી આયોજિત તા. ૧૮-૧૧-૨૦૨૩ શનિવાર સાંજે ૬.૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાહિત્ય, સંગીત અને નાટ્યત્રિવેણીની પ્રસ્તુતિ થશે. શહેરના માનવંતા કલારસિકોને આ અવસરમાં પધારવા સાદર નિમંત્રણ છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતા લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘કોફીનો...
તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ
તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...
ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ
ગુજરાતી સાહિત્ય પરિષદના વૃક્ષ છેદન બાબતે કીર્તિદા શાહ સામે પ્રચંડ બનતો વિરોધ : નવાજૂનીના એંધાણ ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેવા જ સમયે ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પદાધિકારી રહી ચુકેલા અને તેમના પદ અને હોદ્દાનો દુરુપયોગ કરી ગુજરાતી સાહિત્ય પરિષદ પરિષદમાં આવેલ વર્ષો જુનો વૃક્ષો કોઈની મંજૂરી વિના કાપી નખાવનાર...
મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ
મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત સરકાર અને ગુજરાત રાજયના ગૃહ મંત્રી અવારનવાર ગુજરાતમાં ચુસ્ત અને કડક દારૂબંધી હોવાની વાતો અને જાહેરાતો કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં બિન્દાસ અને બેફામપણે દારુ વેચાઈ રહ્યો હોવાની અવારનવાર માહિતી અને ખબરો સામે આવી રહી છે. આજે...
સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી
સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી અમદાવાદના આશ્રમરોડ પર આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલ રા.વી.પાઠક સભાગૃહ ખાતે તા.૧ ઓક્ટોબરના રોજ સદા સર્વદા કવિતાનું ૮૫ મું પર્વ શાનદાર અને જાનદાર રીતે સંપન્ન થયું. તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ ગુજરાતી કવિતા વિશ્વના નામાંકિત કવિ,ગઝલકાર શ્રી રાજેશ...
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી : EOW ક્રાઇમ બ્રાંચ પોલીસની અદભૂત કામગીરી
સારથી એનેક્ષી ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદારોને પકડી પાડતી EOW ક્રાઇમ બ્રાંચ પોલીસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાની અદભૂત કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર નીરજ બડગુજર અને પી.આઈ.આર.જી.સિંધુની મહેનત રંગ લાવી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જમીન મકાનને લગતા ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ તેમજ આ...
ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતું ગેરકાયદેસર એડમીશન કૌભાંડ : અનેક વિદ્યાર્થીઓનો પ્રગટ્યો આક્રોશ
ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતી ગેરરીતી સામે આવી છે. જેમાં ધ્રુવ બલવંત ભાઇ પટેલ નામના વિદ્યાર્થીને ખોટી અને ગેર કાયદેસર રીતે પ્રવેશ આપેલ છે. પી.ડી.પી.યુ.ના સત્તાધિસો પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી વેકેન્ટ રાઉન્ડમાં ધ્રુવ બલવંતભાઇ પટેલને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપ્યો હોવાનું આધાર પુરાવા સાથે સામે આવ્યું છે. ધ્રુવ બલવંતભાઇ પટેલના ડિપ્લોમા માં 19...
ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન
ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન ગાંધીનગર ખાતે આવેલા શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તેની , સેવાકીય કામગીરી કોરોના (સેકન્ડ વેવ) ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી ટિફિન સેવાથી શરૂ કરી છે, તે સમયે સમગ ગાંધીનગર માં ઘરે ઘરે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિન સેવા પહોંચાડાઇ હતી તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ દર્દીઓ, ૧૦૮ સ્ટાફ...