પાલડીમાં કોંગ્રેસ નવો ઈતિહાસ રચવા તરફ આગળ : ભાજપ માટે કપરા ચઢાણ
પાલડીમાં કોંગ્રેસ નવો ઈતિહાસ રચવા તરફ આગળ : ભાજપ માટે કપરા ચઢાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતી પાલડી વોર્ડ બેઠક માટે આ વખતે ચિત્ર સાવ ઊંધું જણાઈ રહ્યું છે, ગેરકાયદેસર બાંધકામો, જીત્યા પછી ગાયબ થઇ જતા કોર્પોરેટરોથી સ્થાનિક કાર્યકરો અને જનતા ખુબ જ નારાજ છે, આટલું ઓછું હોય...