Medium Image Sidebar Left

Check out our Latest News!

Spread the love

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાંચ વિધાનસભા બેઠકોની તાજી સ્થિતિ

દિલ્હીની રસપ્રદ લડાઈ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યાં તેઓ જનતાનો...

દિલ્હીનું દંગલ-૨૦૨૫, નવી દિલ્હી વિધાનસભા બેઠકની તાજી સ્થિતિનું સચોટ આંકલન

દિલ્હીની રસપ્રદ લડાઈ- નવી દિલ્હી વિધાનસભા બેઠક દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કેજરીવાલ ત્રીજી વાર જીતી હેટ્રિક કરશે કે દિલ્હી જનતા સત્તા પરિવર્તન કરશે તેની પર આખા દેશની નજર ટકેલી છે, ત્યારે તોફાની તાંડવ દ્વારા પીઢ અનુભવી રાજકીય વિશેષજ્ઞ અશ્વિન વિઠલાણીને દિલ્હીના રાજકીય મેદાનમાં ગ્રાઉન્ડ રીપોર્ટ માટે મેદાનમાં ઉતર્યા...

અનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી રહેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન

સિદ્ધિ તેને જઈ વરે પરસેવે જે ન્હાયઅનેક ઝંઝાવાત વચ્ચે સફળતાના શિખરો સર કરી કરેલ લોહાણા સમાજના યુવા વેપારી વિક્કી કોટકની અદભૂત દાસ્તાન ...

ગુજરાતી કવિતા વિશ્વમાં ‘સદા સર્વદા કવિતા’ એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા તરફ

ગુજરાતી કવિતાના ભાવકો અને સાધકો માટે ૨૦૨૫ નું વર્ષ ખુબ જ ખુશીઓના સમાચાર લઈને આવ્યું છે. પ્રદાન કોમ્યુનીકેશનના બેનર હેઠળ ગુજરાતી ભાષાના જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા શરુ કરવામાં આવેલી એક સાહિત્યિક સફર આજે તમની સાહિત્યિક નિષ્ઠા, લાગણી અને પ્રેમના કારણે સતત અને અવિરત સો મહિના પુરા કરવા જઈ રહી છે, દર મહિનાના પહેલા...

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ તરીકે જામનગરના જીતુલાલની સર્વાનુમતે પસંદગી ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની પસંદગી અંગે એક મહિના અગાઉ વડોદરા ખાતે આવેલ શ્રી જલારામ લોહાણા કોમ્યુનીટી સેન્ટર ખાતે ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અનેક જીલ્લામાંથી પચાસ કરતા વધુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને...

તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ

તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ   આજથી લગભગ બે વર્ષ પહેલાં સુરત મુકામે સાચા સમાજસેવી યુવાનો દ્વારા સુરતમાં આ પ્રકારની શરૂઆત કરવામાં આવી અને બે વર્ષ ખૂબ સફળતાપૂર્વક નિયમિત રીતે ચાલી અને બે ચેપ્ટર સુરતમાં જ શરૂ કરવામાં આવ્યા. તે...