અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?
અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ? ભારતની કરોડરજ્જુ સમાન શહેર એટલે મુંબઈ નગરી, ભારતના અનેક જ્ઞાતિના અનેક સમાજના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો લોકોને પોતાનામાં સમાવી બેઠેલી નગરી એટલે મુંબઈ નગરી. એજ મુંબઈમાં હાલમાં હાલાઇ લોહાણા મહાજનમાં ચૂંટણી હોવાથી મહાજન અને તેની નીતિ રીતી ચર્ચાનો વિષય બની રહી...