નામાંકિત બિલ્ડરના પુત્રને બચાવવા દબાવી દેવામાં આવેલો ડ્રગ્સ કેસ : ટૂંક સમયમાં સાચા ગુનેગારોનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં આજથી લગભગ એક વર્ષ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને વેચવાનું રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આરોપી સહીત અન્ય છ ધનાઢ્ય પરિવારના નબીરાઓ હોવાનું મોટાભાગના મીડિયામાં જાહેર થયું હતું પરંતુ તે કયા મોટાબાપના દીકરા હતા તે આજદિન સુધી જાહેર થયું નથી. આ અંગે તોફાની તાંડવ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ...