નવનિર્મિત રાજુલા લોહાણા મહાજનવાડીનો લોકાર્પણ અવસર શાનદાર રીતે સંપન્ન
[vc_row][vc_column][vc_column_text]એન.એમ.રાયચા ફાઉન્ડેશનના શ્રી મહેન્દ્રભાઈ રાઈચા પરિવાર અને ઊર્મિન ફાઉન્ડેશનના શ્રી કૌશિકભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ, શ્રી તેજસભાઈ સહીત સમસ્ત મજીઠીયા પરિવારના મુખ્ય દાનથી પોતાના માદરે વતન રજુઅલા ખાતે નવનિર્માણ પામેલ માતૃશ્રી જીવીબેન ચત્રભુજભાઈ રાયચા, માતૃશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા શ્રી રાજુલા લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદના પ્રમુખશ્રી સતીષભાઈ વિઠ્ઠલાણીની અધ્યક્ષતામાં અને જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી...