બહેરામપુરા વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ તીરમીઝી ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાંથી બોગસ ખેડૂત
બહેરામપુરા વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાંથી બોગસ ખેડૂત ભાજપ સાથે મિલીભગતના કારણે ફરિયાદ નોંધવામાં તંત્રના ઠાગાઠૈયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત લગભગ તમામ ભાજપના નેતાઓ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ભાંડવામાં ક્યાય બાકી રાખતા નથી અને સિક્કાની બીજી બાજુ જોવામાં આવે તો આજ ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે ખાનગી સોદા બાજી કરી તેમને મનમાની...