પાલડીની વિમલનાથ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ ? કોર્પોરેટરો અને એસ્ટેટની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ
પાલડીની વિમલનાથ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર કોણ ? કોર્પોરેટરો અને એસ્ટેટની મિલીભગત હોવાની પ્રબળ શક્યતાઓ એલીસબ્રીજ મત વિસ્તારમાં આવેલ પાલડીના જેઠાભાઈ પાર્કપાસે આવેલ શાંતિવન વિસ્તારમાં આવેલ વિમલનાથ સોસાયટીમાં એક નહી, બે નહિ પરંતુ ત્રણ ત્રણ પ્લાન પાસ થયા વગરના બંગલા ઉભા છે, સ્થાનિક વ્યક્તિઓએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી અમદાવાદ મ્યુ....