ઝોન -૭ નાયબ પોલીસ કમિશ્નરના સાનિધ્યમાં પાલડી-વાસણા પોલીસ સ્ટેશન દ્વારા પાલડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન
ઝોન -૭ નાયબ પોલીસ કમિશ્નરના સાનિધ્યમાં પાલડી-વાસણા પોલીસ સ્ટેશન દ્વારા પાલડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન અમદાવાદ શહેર પોલીસના ઝોન-૭ ના નાયબ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ તેમના સાનિધ્યમાં પાલડી અને વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજે તા.૨૬.૦૪.૨૦૨૫ ના રોજ પાલડી ચાર રસ્તા નજીક આવેલ કચ્છી જૈન સમાજની વાડી ખાતે થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે રક્તદાન શિબિરનું...