લોહાણા મહાપરીષદના સાનિધ્યમાં છાત્રાલય સંચાલકોની કાલે મળશે મીટીંગ
લોહાણા સમાજ એટલે વિશ્વમાં ફેલાયેલો એક નાનકડો પણ બુદ્ધિશાળી અને શક્તિશાળી સમાજ છે, લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ હોય તેવા અનેક છાત્રાલયો આજે ભારતવર્ષમાં કાર્યરત છે જયારે કેટલાક અનિવાર્ય સંજોગોમાં કારણે બંધ હાલતમાં છે. આ છાત્રાલયોનું વધુમાં વધુ શ્રેષ્ઠ ઉપયોગ કરી સમાજને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેવા મક્કમ અને મજબૂત ઈરાદા સાથે...