Sport

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ

એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ દ્વારા આવતીકાલે વાસણા વિસ્તારમાં ‘આભા કાર્ડ’ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તથા એલીસબ્રીજ ભાજપની ટીમ દ્વારા આવતીકાલે ૧૮ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે વાસણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર રોડ, ભાવના ફ્લેટ ખાતે આભા કાર્ડ રજીસ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના...

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ   લોહાણા સમાજમાં જન્મ લઇ સેવાના ભેખ ધારણ કરનાર પૂ.જલારામ બાપા આજે કોઈ કોઈ સમાજ કે કોઈ એક રાષ્ટ્ર પૂરતા સીમિત નથી રહ્યા. જલારામ બાપાને માનવા વાળો અને તેમને પૂજવા વાળો વર્ગ દરેક સમાજમાં જોવા મળી રહ્યો...

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન લોહાણા સમાજની સૌથી યુવાન અને શક્તિશાળી સંસ્થા એટલે રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા.૮.૨.૨૦૨૪ ના ગુરુવારના રોજ અમદાવાદના નિર્ણય નગર ખાતે આગામી સમયમાં રામધામ ખાતે યોજાનાર ધાર્મિક અવસર માટે સમાજના...

સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ

થોડી હતાશા, થોડી નિરાશા અને સોલા ભાગવતમાં પૂર્વ પ્રમુખે કરેલા નાણાકીય ગોટાળાના વિવાદો વચ્ચે સત્તાના સુત્રો સંભાળનાર સતીષ વિઠ્ઠલાણીએ પોતાની આગવી આવડત અને કાબેલિયતના જોર પર ફરી એક વાર લોહાણા સમાજના જ્ઞાતિજનોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરીને એક નવું જોમ અને જુસ્સો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મુઠ્ઠીભર લોકોના સતત વિરોધ અને...

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...

ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન

                                                               કલર મર્ચન્ટ બેંક ફ્રોડ કેસ ચિંતન શાહની ફરિયાદ દબાવી દેવા માટે સી.આઈ.ડી.ક્રાઈમ અમદાવાદમાં રૂપિયા એક કરોડનો વહીવટ થયો હોવાની ચર્ચા : યુનિટ-૫ પી.આઈ. સંદીપ મોદીનું ભેદી મૌન                                                      વિજીલેન્સ તપાસની ફરિયાદીની માંગ   ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા મૂડીવાદીઓના ગુલામ બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ફરિયાદીની સાથે ખુદ પુરાવા પણ બુમો...

છત્તીસગઢ ખાતે વોલીબોલમાં નેશનલ એવાર્ડ અભિ કોટકના નામે : લોહાણા સમાજમાં આનંદ આનંદ

  તાજેતરમાં છત્તીસગઢ ખાતે યોજાયેલ નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતના સુરેન્દ્ર જીલ્લાના હળવદ ખાતે રહેતા અભિ સંજયભાઈ કોટકે શાનદાર પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. અભ્યાસ સાથે રમત ગમતમાં પણ અવ્વલ રહેલ અભી નાનપણથી જ વોલીબોલ પ્રત્યે ભારે લગાવ હતો અને આ સ્પર્ધા માટે પૂરી તૈયારી સાથે તે પોતાની ટીમ સાથે છત્તીસગઢ જવા રવાના થયો...