રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ?
રાજકીય મોરચે લોહાણા સમાજને ઘોર અન્યાય છતાં સમાજની સત્તા પક્ષ સમક્ષ શરણાગતિ કોના કારણે ? દેશમાં ચારેતરફ ચૂંટણીનું વાતાવરણ બરાબર જામી ગયું છે, તેમાં ય ગુજરાતમાં દિગ્ગજ પાટીદાર નેતા પરષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિરુદ્ધ જે નિવેદન કરવામાં આવ્યું તેનાથી ક્ષત્રીય સમાજનો રોષ ચરમસીમા પર છે, આ રોષ આગામી સમયમાં કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તે...