તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

Spread the love

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું નવું વર્ષ  ખુબ જ લાભદાઈ અને ફળદાઈ નીવડે અને રાજય અને રાષ્ટ્ર તમામ મોરચે વિકાસની કેડી પર આગળ વધે.

ગુજરાતી સાહિત્યના સાધકો અને ભાવકો આવનારા નવા વરસમાં શ્રેષ્ઠ સર્જન કરી વિશ્વ ફલક પર પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *