એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં ભાટિયા પલ્લવી ૯૮.૫૦% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે ગુજરાતમાં ત્રીજા ક્રમે

એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં પરીક્ષામાં ભાટિયા પલ્લવી ૯૮.૫૦% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે ગુજરાતમાં ત્રીજા ક્રમે

ભાટિયા પલ્લવીબેન ૯૮.૫૦% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે ગુજરાતમાં ત્રીજા ક્રમે

મહેતા એન. એચ. ડી. ઝવેરી હાઇસ્કૂલ ભોરોલતીર્થના વિધાર્થીઓનું એસ.એસ.સી.બોર્ડમાં રેકોર્ડ બ્રેક પરિણામ

થરાદના એક ગામડામાં મહેતા એન એચ ડી ઝવેરી હાઇસ્કૂલ આવેલ છે જે ૨૦૦૩ થી આજ સુધી બોર્ડની પરીક્ષામાં હંમેશા ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે ત્યારે આ વર્ષે લેવાયેલ બોર્ડની પરીક્ષામાં તો વિધાર્થીઓએ  રેકોર્ડ બ્રેક પરિણામ લાવ્યું છે જેમાં અભ્યાસ કરતી ભાટિયા પલ્લવીબેન રમેશભાઈએ ૬૦૦ ગુણ માંથી ૫૯૧ ગુણ લાવ્યા જે ૯૯.૯૯ PR અને ૯૮.૫૦ ટકા સાથે જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ રાજ્યમાં પણ ટોપ ટેન માં સમાવેશ થયેલ છે પલ્લવી એ ગામડામાં અભ્યાસ કરી આ પરિણામ લાવી બતાવ્યું છે જે મોટા શહેરની મોટી ફીસ લેતી શાળાઓને શરમમાં નાખી શકે છે તેવું કામ કરી બતાવ્યું છે તેમજ આ શાળામાં અભ્યાસ કરતા વજીર ચિરાગભાઈ જીવાભાઈ ૮૮.૧૬ ટકા લાવી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો જેમણે ૬૦૦ માંથી ૫૨૯ ગુણ પ્રાપ્ત કર્યા હતા અને શાળામાં બીજા ક્રમે આવેલ હતો અને ત્રીજા ક્રમે ચૌહાણ કનકબેન રામાજી હતા જેમણે ૬૦૦ માંથી ૫૨૮ ગુણ પ્રાપ્ત કર્યા હતા A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તેમજ આ શાળાના ૨૩ વિધાર્થીઓએ ૮૦ થી વધારે ટકા  લાવ્યા છે

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *