Related Posts
નામાંકિત બિલ્ડરના પુત્રને બચાવવા દબાવી દેવામાં આવેલો ડ્રગ્સ કેસ : ટૂંક સમયમાં સાચા ગુનેગારોનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં આજથી લગભગ એક વર્ષ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો... read more
ડો.ભુપેન્દ્ર જૈન પાસેથી તોડ કરવાનો સરકારી ડોક્ટર ભુપેન્દ્ર પટેલનો નિષ્ફળ પ્રયાસ : વિવેકાનંદનગર પોલીસે નોંધ્યો ગુનો
વધી રહેલી મોંધવારી સામે ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી ગુજરાત માટે ખરેખર... read more
ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને લખ્યો ખુલ્લો પત્ર
ગાંધીનગર ખાતે આવેલ પી.ડી.પી.યુ. યુનીવર્સીટીના કેમ્પસમાં બોગસ પત્રકારોનો ત્રાસ : વિદ્યાર્થીને... read more
હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન
વેરાવળના પ્રતિષ્ઠિત ડૉ. ચગ આત્મહત્યા કેસમાં હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા... read more
ગુજરાતનલોહાણાઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ પર ઠાકોરભાઈ ઠક્કર દ્વારા થઇ રહેલો ખુલ્લેઆમ બળાત્કાર
ગુજરાત લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજનો પાયો અંદાજે... read more
સાદગી અને શ્રદ્ધાપૂર્ણ રીતે જલારામ જયંતી ઉત્સવ સંપન્ન : મોરબીના મૃતકોને મૌન સાથે અંજલિ
[vc_row][vc_column][vc_column_text]સોમવાર તા.૩૧ ઓક્ટોબરના રોજ જલારામ જયંતીની ઉજવણી ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાની... read more
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીડિયા સેલના પ્રમુખ તરીકે દીપકભાઈ બરછાની નિમણુંક સૌરાષ્ટ્રના દેવભૂમિ... read more
ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ
ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક... read more
This is a stardard post with preview image
[vc_row][vc_column][vc_column_text]Quisque elementum nibh at dolor pellentesque, a eleifend libero pharetra. Mauris... read more
સોલા ભાગવતમાંથી લોહાણા સમાજની સંપૂર્ણપણે હકાલપટ્ટી : કરોડોના નુકશાન બદલ જવાબદાર કોણ..?
તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ અમદાવાદ સ્થિત સોલા ભાગવત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ... read more
એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તથા એલીસબ્રીજ ભાજપની ટીમ દ્વારા આવતીકાલે ૧૮ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે વાસણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર રોડ, ભાવના ફ્લેટ ખાતે આભા કાર્ડ રજીસ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના ઘણા પરિવારો એવા છે જેમને આ કાર્ડ કેવી રીતે નીકળે તેની માહિતી ના હોવાથી જરૂર ના સમયે ખુબ હેરાન થાય છે. આવા પરિવારને ધ્યાનમાં રાખી તે દરેક પરિવારને નિ:શુલ્ક આભા કાર્ડ મળે તે માટે અમિત શાહ અને તેમની ટીમ દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એલીસબ્રીજ વિસ્તારના પરિવારોને આ અવસરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.
Leave a Reply