દીપકભાઈ બરછાની જીલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ…..
દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. આરએસએસ ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, બજરંગ દળ, vhp ,સ્વદેશી જાગરણ મંચ , ભાજપ માં વિવિધ જવાબદારી નિભાવેલી ચૂકેલા તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આર્ટ ઓફ લિવિંગ પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અને ક્રાંતિ યુવા મંચના સંયોજક તેમજ ગુજરાત શ્રી ન્યુઝ ડિજિટલ ચેનલના તંત્રી ની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં દ્વારકા જિલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પ્રમુખ જીગ્નેશભાઈ કાલાવડીયા ના આદેશ મુજબ અને જિલ્લા પ્રમુખ કે જે ગઢવી ની સૂચના મુજબ નિમણૂક કરવામાં આવી છે.
Leave a Reply