રાધનપુર નગર પાલિકા પ્રમુખ મહેશભાઈના માતૃશ્રીનું નિધન
રાધનપુર નગર પાલિકના યુવાન પ્રમુખ મહેશભાઈ અરજણભાઈ (મહેશ અદા)ના માતૃશ્રી શ્રીમતી કાંતાબેન અરજણભાઈનું તા.૧૭.૧૧.૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયેલ છે, તેમનું બેસણું તા. ૨૬.૧૧.૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાધનપુર ખાતે આવેલ થર પારકર લોહાણા મહાજન વાડી, પરામાં, રાધનપુર ખાતે રાખેલ છે.
શ્રી મહેશભાઈ ઠક્કર લોહાણા સમાજમાં ખુબ જ લોકપ્રિય યુવા નેતા છે અને તેઓ અત્યારે હાલમાં રાધનપુર નગર પાલિકામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
ભગવાન જલારામ બાપા માતૃશ્રી કાંતાબેનના દિવ્ય આત્માને અનંતની શાંતિ અર્પે તેવી તોફાની તાંડવ પરીવાર તરફથી પ્રાર્થના
Leave a Reply