મણીનગર વિધાનસભા ભાજપના ઉમેદવાર અમુલ ભટ્ટનો લોહાણા સમાજ તરફથી આજે સત્કાર સમારોહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષના ઉમેદવારો વધુને વધુ લોકોને રૂબરૂ મળી પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અગાઉ જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી ચુક્યા છે તે મણીનગર વિધાનસભા બેઠક પર આ વખતે વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ અમુલ ભટ્ટ પર પસંદગી ઉતારી...