All Religious

પાલડી પી આઈ ના માર્ગદર્શન હેઠળ ‘પોલીસ આપણા આંગણે’ કાર્યક્રમનું આયોજન : અમદાવાદ પશ્ચિમના ઝોન-૭ હેઠળના પોલીસ અધિકારીઓ રહેશે ઉપસ્થિત

પાલડી પી આઈ ના માર્ગદર્શન હેઠળ ‘પોલીસ આપણા આંગણે’ કાર્યક્રમનું આયોજન : અમદાવાદ પશ્ચિમના ઝોન-૭ હેઠળના પોલીસ અધિકારીઓ રહેશે ઉપસ્થિત   અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.સિંધુ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલડીના પ્રતિષ્ઠિત ડો. ધર્મેશ ઠક્કર દ્વારા ‘પોલીસ આપણા આંગણે’ નામના એક સુંદર કાર્યક્રમનું આયોજન તા.૪.૨.૨૦૨૩ ને શનિવારના રોજ પાલડી ખાતે આવેલ હોટલ બોનહોમી...

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજ દ્વારા ધ્વજવંદન સમારોહ સંપન્ન

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજ દ્વારા ધ્વજવંદન સમારોહ સંપન્ન અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણી આગેવાનો, યુવાનો સહીત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ બસો કરતા વધુ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી...

પાલડીના જિંદાદિલ પોલીસ ઇન્સ્પેકટરની અદભૂત પહેલ : જનતામાં ખુશીનો માહોલ

પાલડીના જિંદાદિલ પોલીસ ઇન્સ્પેકટરની અદભૂત પહેલ : જનતામાં ખુશીનો માહોલ અમદાવાદ શહેરના સુશિક્ષિત ગણાતા એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ પાલડી પોલીસ સ્ટેશન ભૌગોલિક રીતે મુખ્ય માર્ગ પર આવતું હોવાથી અને આંબેડકર બ્રિજના કારણે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું હોવાથી તેની જવાબદારી અનેક ઘણી વધી જાય છે. આવા પાલડી પોલીસ સ્ટેશનમાં હજી હમણાં જ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર સિંધુ...

દેશી લોહાણા સમાજ-અમદાવાદમાં નવા યુગની શરૂઆત : પ્રથમ મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

દેશી લોહાણા સમાજ-અમદાવાદમાં નવા યુગની શરૂઆત : પ્રથમ મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન દેશી લોહાણા સમાજ અમદાવાદના જાગૃત અને સક્રિય યુવાનો દ્વારા સમાજને વધુ વેગવંતો બનાવવાના શુભ આશય સાથે એક નવા સંગઠનની રચના કરી છે જેના અંતર્ગત ગઈકાલે શનિવારે સાંજે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે એક મીટીંગનું આયોજન કર્યું હતું, જેમાં ચાલીસથી વધુ સક્રિય...

કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં સદસ્ય તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ

કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં સદસ્ય તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાની ભારત સરકારની સંસ્કૃતિ મંત્રાલય હસ્તકની કેન્દ્રીય સાહિત્ય અકાદમી-નવી દિલ્હીની જનરલ કાઉન્સીલમાં આગામી પાંચ વર્ષ માટે સદસ્ય તરીકે નિયુક્તિ કરાઈ છે. ગુજરાતી સહીત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષાના જાણકાર પીઢ અનુભવી અને વિદ્વાન શ્રી ભાગ્યેશ...

પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન   અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ લોહાણા કન્યા છાત્રાલય ખાતે આગામી તા.૮.૧.૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકથી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ અવસરમાં વકતૃત્વ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘આજના ભણતરમાં ગણતર અને ઘડતર છે ખરું ?’  રાખવામાં આવેલ છે જેને અનુલક્ષીને તમામ લોહાણા સમાજની વિદ્યાર્થીનીઓ પોતાનું વકતૃત્વ...

નિર્દોષ જૈન યુવકને બેરહેમીથી ફટકારનાર પાલડી પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ સામે પીડિત યુવાન દ્વારા ફરિયાદ

નિર્દોષ જૈન યુવકને બેરહેમીથી ફટકારનાર પાલડી પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ સામે પીડિત યુવાન દ્વારા ફરિયાદ પાલડી વિસ્તારમાં આવેલ શાંતિવન ખાતે રહેતા બીવિક શાહ નામના જૈન યુવકને તેમની પત્ની સાથે સામાન્ય વાતમાં બોલાચાલી થતાં તેમની પત્ની દ્વારા ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી લેતા પાલડી પોલીસ દ્વારા બીવિક શાહ સામે કલમ ૧૫૧ હેઠળ ગુનો નોંધી તેમને...

દેશી લોહાણા સમાજ અમદાવાદના યુવાનો દ્વારા નવતર શરૂઆત

દેશી લોહાણા સમાજ અમદાવાદના યુવાનો દ્વારા નવતર શરૂઆત રઘુવંશી લોહાણા સમાજ આમ તો વિશ્વભરમાં ફેલાયેલો છૂટો છવાયો પણ અન્ય સમાજની વસ્તીની સરખામણીમાં ખુબ નાનો સમાજ છે, લોહાણા સમાજ અનેક પરાગણામાં વહેંચાયેલો હોવાથી તેની સાચી વસ્તી ગણતરી કરવી ખુબ મુશ્કેલ અને જટિલ છે, હાલાઇ,ઘોઘારી, કચ્છી, મહીરેવા,વઢિયારી, વાગડ, પારકર, મારવાડી, સિંધી અને દેશી આવા અનેક પરગણા આજે...

અમદાવાદ શહેરમાં ઉજવાયો ‘શબ્દ ઉત્સવ’ યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ

અમદાવાદ શહેરમાં ઉજવાયો ‘શબ્દ ઉત્સવ’ યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે અમદાવાદ શહેરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં ગુજરાતી સાહિત્યમાં ૧ વર્ષથી કામ કરી રહેલી શબ્દ ઉત્સવ નામની યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સતત બદલાઈ રહેલ જમાના સાથે ગુજરાતી સાહિત્યને પ્રસ્તુત કરવાનું માધ્યમ પણ સતત બદલાઈ રહ્યું છે ત્યારે યુટ્યુબના...

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે : નવોદિત કવિઓમાં ઉત્સાહ

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે ગુજરાતી કવિતા વિશ્વમાં પા પા પગલી ભરી રહેલા પાંચ નવોદિત રચનાકારો દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી યુટયુબ ચેનલ ‘શબ્દ ઉત્સવ’ના પ્રથમ જન્મદિનને ઉજવવા માટે ‘શબ્દ ઉત્સવ@૧’  નામના એક સુંદર કાર્યક્રમનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવેલ...