એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર
એડમીશનના નામ પર વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે ફરાર ફરાર દીપક પાંડેની તસ્વીર અમદાવાદ શહેરની અલગ અલગ કોલેજમાં અલગ અલગ ફેકલ્ટીમાં એડમીશન અપાવવાના નામ પર નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઇ દીપક પાંડે નામનો યુવક ફરાર થયો છે. આ અંગે મળેલી માહિતી મુજબ પોતાને વિદ્યાર્થી નેતા તરીકે ઓળખાવતો આ મહાઠગ વિદ્યાથીઓ પાસેથી લાખો રૂપિયા...