Related Posts
નામાંકિત બિલ્ડરના પુત્રને બચાવવા દબાવી દેવામાં આવેલો ડ્રગ્સ કેસ : ટૂંક સમયમાં સાચા ગુનેગારોનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં આજથી લગભગ એક વર્ષ અગાઉ ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો... read more
આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે
આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રવિવારે મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણી યોજાશે મહાનગર મુંબઈમાં... read more
દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ મળશે
દિવાન બલ્લુભાઈ એલ્યુમની એસોશિએશન દ્વારા નવતર રી-યુનિયન : ૬૫ વર્ષ કે... read more
મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ દત્તાણી
મુંબઈ હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા સતીસ... read more
રાધનપુર નગર પાલિકા પ્રમુખ મહેશભાઈના માતૃશ્રીનું નિધન
રાધનપુર નગર પાલિકના યુવાન પ્રમુખ મહેશભાઈ અરજણભાઈ (મહેશ અદા)ના માતૃશ્રી શ્રીમતી... read more
દીપકભાઈ બરછાની જીલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ…..
દેવભૂમિ દ્વારકામાં દીપકભાઈ બરછા કે જેઓ આરએસએસના વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી... read more
સતત બીજા દિવસે પણ પાલડી પોલીસ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન : પી.આઈ.સિંધુ સાહેબની સરાહનીય કામગીરી
અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.સિંધુ સાહેબ દ્વારા સ્થાનિક... read more
પ્રવીણ કોટક પરિવારેનો તોફાની તાંડવને ધમકી આપી ચુપ કરાવવાનો પ્રયાસ નિંદનીય
તોફાની તાંડવ દૈનિક દ્વારા આજે સવારે તેની અધિકૃત વેબસાઈટ પર પ્રવીણ... read more
યુગદ્રષ્ટા કે.આઈ.ઠક્કરની વસમી વિદાય : શોકમગ્ન લોહાણા સમાજ
પૂર્વ ઇન્કમટેક્ષ કમિશ્નર અને લોહાણા સમાજ અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કર (કાંતીકાકા)નો જીવનદીપ... read more
પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન
પાલડી કન્યા છાત્રાલય ખાતે રવિવારે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ... read more
એલીસબ્રીજ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તથા એલીસબ્રીજ ભાજપની ટીમ દ્વારા આવતીકાલે ૧૮ ફેબ્રુઆરી ને રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે વાસણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર રોડ, ભાવના ફ્લેટ ખાતે આભા કાર્ડ રજીસ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સામાન્ય અને મધ્યમ વર્ગના ઘણા પરિવારો એવા છે જેમને આ કાર્ડ કેવી રીતે નીકળે તેની માહિતી ના હોવાથી જરૂર ના સમયે ખુબ હેરાન થાય છે. આવા પરિવારને ધ્યાનમાં રાખી તે દરેક પરિવારને નિ:શુલ્ક આભા કાર્ડ મળે તે માટે અમિત શાહ અને તેમની ટીમ દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એલીસબ્રીજ વિસ્તારના પરિવારોને આ અવસરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.
Leave a Reply