વિકાસશીલ ગુજરાતની નગ્ન હકીકત સામે પ્રજામાં ભારે આક્રોશની લાગણી
અમદાવાદના વિકાસસીલ ગણાતા વંદેમાતરમ વિસ્તારમાં ગઇ કાલના સાંજે શાયોના તિલક- ૩ ની બહાર એક સિનીયર સિટીજન ચાલતા જતા હતા ત્યાં સોસાયટીની બહાર કેટલાક બેજવાબદાર લોકો દ્વારા ઘરે વધેલો ખોરાક નાખવામાં આવેલ જેના કારણે રખડતી ગાયો દ્વારા આ ખોરાક ખાવા માટે ટોળે વળી હતી એજ અરસામાં ત્યાંથી પસાર થઇ રહેલ આજ વિસ્તારના એક સ્થાનિક આ...