લોહાણા સમાજની સંસ્થાઓ આવતીકાલે અમદાવાદ કલેકટરને આપશે આવેદન પત્ર
જામનગર જીલ્લાના નરમાણા ગામ ખાતે લોહાણા સમાજની મહિલાની છેડતી કરનાર સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ લોહાણા સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે, જેના અનુસંધાનમાં લોહાણા સમાજની સંસ્થાશ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ અને અમદાવાદ પૂર્વ લોહાણા સમાજ સાથે મળી આવતીકાલે અમદાવાદ કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી ઉપરોક્ત ઘટનામાં યોગ્ય પગલા ભરાય અને...