સૌરાષ્ટ્રના રાજુલા ખાતે નવનિર્મિત લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ થશે
સૌરાષ્ટ્રના રાજુલા ખાતે તા.૧૬.૧૦.૨૦૨૨ ને રવિવારે રાજુલા લોહાણા મહાજન વાડીના લોકાર્પણનો અદભૂત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારો શ્રી નાનુભાઈ વેલજીભાઈ મજીઠીયા અને એન.એમ.રાઈચા ફાઉન્ડેશન વતી મહેન્દ્રભાઈ રાઈચા દ્વારા ખુલ્લા હાથે સખાવત આપી, એટલું જ પોતે અંગત રીતે રસ લઇ આ લોહાણા મહાજન વાડીને નવો આકાર આપવાનું...