ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ
ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ તાજેતરમાં જાહેર થયેલ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં દાણીલીમડા ખાતે રહેતા અને એ.એમ.ટી.એસ.માં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈની દીકરી કુ.કશિષ ભરતભાઈને ૯૮.૪૬ પર્સેન્ટાઈલ સાથે ૮૮.૫ પર્સન્ટ સાથે કાંકરિયા ખાતે આવેલ પી.જી.લીટલ સ્ટાર શાળામાં પ્રથમ આવી છે. કશિષના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમનું...