ઠક્કર પરિવાર-અમદાવાદ દ્વારા આવતીકાલે યોજાશે સરસ્વતી સન્માન સમારંભ
[vc_row][vc_column][vc_column_text]અમદાવાદ લોહાણા સમાજની સંસ્થા ઠક્કર પરિવાર દ્વારા દરવર્ષ માફક ચાલુ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે રવિવારે તા.૨૮.૦૮.૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બપોરે ૨.૩૦ વાગે શરુ થશે જેનું ઉદ્ઘાટન શ્રી ધીરુભાઈ રૂપારેલીયા કરશે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામની રકમ...