લોહાણા સમાજના આક્રોશ સામે ઝૂકતી ગુજરાત સરકાર : આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ
સૌરાષ્ટ્રના જામજોધપુર જીલ્લાના નરમાણા ગામ ખાતે થોડા દિવસ પૂર્વે લોહાણા સમાજની એક મહિલાની છેડતી કરી તેને માર મારનાર આરોપી પોલીસકર્મી પૃથ્વીરાજ જાડેજાને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ પીડિત મહિલાએ પોતાની છેડતી કરી માર મારનાર આરોપી પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ દિવસો વીતી જવા...