ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદના બિલ્ડર પુત્રની પોલીસ તપાસ કેમ નહી..? : ગૃહમંત્રીને તોફાની તાંડવનો સીધો સવાલ
અમદાવાદ શહેરના સુખી સંપન્ન પરિવારના નબીરાઓ દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને તેને વેચવાનું કૌભાંડ અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ અને ભેદી કારણોસર માત્ર અને માત્ર બે ત્રણ દિવસમાં આ અંગેના સમાચાર તમામ મીડિયાએ પ્રસિદ્ધ કરવાના બંધ કરી દીધા હતા. જેમાં આધારભૂત સુત્રો પાસેથી...