અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે
અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે આવતીકાલે તા.૨૫.૦૨.૨૦૨૪ ને રવિવારના પાવન દિવસે લોહાણા સમાજની સંસ્થા અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આયોજિત પંચમ સમુહ લગ્ન મહોત્સવ યોજાશે જેમાં છ યુગલો સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં નવા જીવનનો શુભારંભ કરશે. આજે જયારે મોંઘવારી વિશ્વને આખાને...