પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજનો શરમજનક કિસ્સો પ્રેમિકાને પામવા પત્નીના ચારિત્ર્ય પણ ખોટા આરોપ લગાવી તરછોડી દીધી : સોલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા ઉત્તર ગુજરાત દેશી લોહાણા સમાજના એક પરિવારની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા સાથે પરણિત દીકરીને તરછોડવાની ઘટના સામે આવી છે, જેમાં લોહાણા સમાજના અનેક આગેવાનોની મધ્યસ્થી છતાં પરિણામ શૂન્ય...