ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતું ગેરકાયદેસર એડમીશન કૌભાંડ : અનેક વિદ્યાર્થીઓનો પ્રગટ્યો આક્રોશ
ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટીમાં ચાલતી ગેરરીતી સામે આવી છે. જેમાં ધ્રુવ બલવંત ભાઇ પટેલ નામના વિદ્યાર્થીને ખોટી અને ગેર કાયદેસર રીતે પ્રવેશ આપેલ છે. પી.ડી.પી.યુ.ના સત્તાધિસો પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી વેકેન્ટ રાઉન્ડમાં ધ્રુવ બલવંતભાઇ પટેલને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપ્યો હોવાનું આધાર પુરાવા સાથે સામે આવ્યું છે. ધ્રુવ બલવંતભાઇ પટેલના ડિપ્લોમા માં 19...