! Без рубрики

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ

જલારામ બાપાના નામે ચરી ખાતા લોહાણા સમાજના નેતાઓ પૂ.બાપાના અપમાન સમયે ચુપ કેમ છે : લોહાણા સમાજના યુવાનોમાં આક્રોશ   લોહાણા સમાજમાં જન્મ લઇ સેવાના ભેખ ધારણ કરનાર પૂ.જલારામ બાપા આજે કોઈ કોઈ સમાજ કે કોઈ એક રાષ્ટ્ર પૂરતા સીમિત નથી રહ્યા. જલારામ બાપાને માનવા વાળો અને તેમને પૂજવા વાળો વર્ગ દરેક સમાજમાં જોવા મળી રહ્યો...

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન

રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન લોહાણા સમાજની સૌથી યુવાન અને શક્તિશાળી સંસ્થા એટલે રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા.૮.૨.૨૦૨૪ ના ગુરુવારના રોજ અમદાવાદના નિર્ણય નગર ખાતે આગામી સમયમાં રામધામ ખાતે યોજાનાર ધાર્મિક અવસર માટે સમાજના...

સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર

                                             એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહના પુત્ર સન્ની અમિત શાહ સામે થયેલ ખોટી ફરિયાદમાં સન્ની સહીત તમામ નિર્દોષ જાહેર એલીસબ્રીજ વિધાનસભા વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, અહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અન્ય પક્ષો કરતા પક્ષના અસંતુસ્ટ લોકો નડતા આવ્યા છે. આવી જ એક ૨૦૧૪ ની ઘટનામાં એલીસબ્રિજના વર્તમાન ધારાસભ્ય અમિત શાહના પુત્રને ખોટી રીતે...

શ્રી રઘુવંશી સેવા સમિતિ-મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન

શ્રી રઘુવંશી સેવા સમિતિ-મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં લોહાણા સમાજની સંસ્થા શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આગામી તા.૨૧.૦૪.૨૦૨૪ ને રવિવારના રોજ સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આજે જયારે મોંઘવારી ચારેતરફ હાહાકાર કરી રહી છે ત્યારે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ આશીર્વાદ સમાન બની જાય છે.અન્ય મોટા શહેરોની...

દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર

દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર   ડો.ધર્મેશ ઠક્કરનું સ્વાગત કરતા આઈ.પી.એસ. જાડેજા સાહેબ   ખમીર અને ખુમારી એતો લોહાણા સમાજને વારસામાં મળેલી ભેટ છે, ઉત્તર ગુજરાત કે જે એક સમયે અલ્પ વિકસિત અને અલ્પ શિક્ષિત વિસ્તાર ગણાતો હતો તેવા સમયમાં વારાહી જેવા નાનકડા ગામમાં ભણી અને બી.ડી.એસ.પૂરું કરનાર ડો. ધર્મેશ...

આકરી મહેનત અને કાબેલિયતથી ગારમેન્ટસની દુનિયામાં નામ રોશન કરનાર વિક્કી કોટક સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

આકરી મહેનત અને કાબેલિયતથી ગારમેન્ટસની દુનિયામાં નામ રોશન કરનાર વિક્કી કોટક સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત વિક્કી કોટકની ફાઈલ તસ્વીર દક્ષીણ ગુજરાતના સુરત શહેરમાં લોહાણા સમાજના વ્યક્તિઓ અનેક વ્યવસાયમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે એક સામાન્ય પરિવારમાં જન્મેલ, તેજસ્વી અને કાબેલ યુવાન વિક્કી કોટક ગારમેન્ટસની દુનિયામાં ખુબ જ ટૂંકા સમયમાં પોતાનું અને...

સતીષ વિઠ્ઠલાણીના નેતૃત્વમાં મજબૂત બની આગળ વધી રહેલી લોહાણા મહાપરીષદ : એલ.આઈ.બી.એફ. અમદાવાદ મીટીંગ સફળ

થોડી હતાશા, થોડી નિરાશા અને સોલા ભાગવતમાં પૂર્વ પ્રમુખે કરેલા નાણાકીય ગોટાળાના વિવાદો વચ્ચે સત્તાના સુત્રો સંભાળનાર સતીષ વિઠ્ઠલાણીએ પોતાની આગવી આવડત અને કાબેલિયતના જોર પર ફરી એક વાર લોહાણા સમાજના જ્ઞાતિજનોમાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કરીને એક નવું જોમ અને જુસ્સો ભરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. મુઠ્ઠીભર લોકોના સતત વિરોધ અને...

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમને વિશ્વવ્યાપી મળી રહેલો પ્રચંડ આવકાર લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષ વિઠ્ઠલાણી પોતાની આગવી કોઠાસૂઝ અને કાબેલીયતના દમ પર પ્રમુખ તરીકે જે કામગીરી કરી રહ્યા છે તે કાબિલ-એ-દાદ છે, છેલ્લા વીસ વર્ષનું તારણ કાઢવામાં આવે તો અગાઉ ના થયા હોય તેવા કામો આજે લોહાણા મહાપરીષદના બેનર હેઠળ થઇ...

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ

તોફાની તાંડવ પરિવાર તરફથી તમામ વાચકો અની દર્શકોને નવા વરસની ધોધમાર શુભકામનાઓ અમદાવાદ અને સુરત શહેરથી પ્રકાશિત થતા દૈનિક અખબાર તોફાની તાંડવ અને તેની યુટ્યુબ ચેનલ દ્વારા દેશભરના તમામ વાચક મિત્રો, દર્શક મિત્રો અને ભાવક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નુતનવર્ષના સંદેશમાં તંત્રી જિગર ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશની જનતા માટે આવનારું...

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત સરકાર અને ગુજરાત રાજયના ગૃહ મંત્રી અવારનવાર ગુજરાતમાં ચુસ્ત અને કડક દારૂબંધી હોવાની વાતો અને જાહેરાતો કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં બિન્દાસ અને બેફામપણે દારુ વેચાઈ રહ્યો હોવાની અવારનવાર માહિતી અને ખબરો સામે આવી રહી છે. આજે...