ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!!
ગુજરાત ભાજપને ‘પ્રદીપ’નામ અને વાઘેલા અટક કદી ફળ્યા નથી !!!! તાજેતરમાં ગુજરાત ભાજપમાં જે પત્રિકા યુદ્ધ ચાલી રહ્યું છે તે ભાજપમાં બનેલી કોઈ પહેલી વારની ઘટના નથી, વર્ષોથી વખતોવખત ભાજપના જ નેતાઓ એકબીજાને પછાડવા માટે આવા કારનામાં કરતા હોવાનું જાહેર માધ્યમોમાં પ્રકાશિત થયેલું છે, આમાં કેટલાક વ્યક્તિઓ નસીબદાર છે જેમની આ રીતે સફળતા મળી છે...