ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત
ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કાર્યક્રમની શાનદાર શરૂઆત : પાલડી ખાતે એન.એચ.એલ. કોલેજમાં અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ માટે સી.પી.આર. ટ્રેનીંગ કેમ્પનું આજરોજ ગુજરાતના અનેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કેન્દ્ર પર આયોજન હાલ ધરેલું છે, જેમાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એન.એચ.એલ. કોલેજ ખાતે અમદાવાદ શહેર પોલીસના ઝોન-૧ અને...