દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર
દવા ઉત્પાદન અને તબીબી ક્ષેત્રે લોહાણા સમાજનું નામ વિશ્વમાં રોશન કરતા ડો.ધર્મેશ ઠક્કર ડો.ધર્મેશ ઠક્કરનું સ્વાગત કરતા આઈ.પી.એસ. જાડેજા સાહેબ ખમીર અને ખુમારી એતો લોહાણા સમાજને વારસામાં મળેલી ભેટ છે, ઉત્તર ગુજરાત કે જે એક સમયે અલ્પ વિકસિત અને અલ્પ શિક્ષિત વિસ્તાર ગણાતો હતો તેવા સમયમાં વારાહી જેવા નાનકડા ગામમાં ભણી અને બી.ડી.એસ.પૂરું કરનાર ડો. ધર્મેશ...