શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે : નવોદિત કવિઓમાં ઉત્સાહ
શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે ગુજરાતી કવિતા વિશ્વમાં પા પા પગલી ભરી રહેલા પાંચ નવોદિત રચનાકારો દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી યુટયુબ ચેનલ ‘શબ્દ ઉત્સવ’ના પ્રથમ જન્મદિનને ઉજવવા માટે ‘શબ્દ ઉત્સવ@૧’ નામના એક સુંદર કાર્યક્રમનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવેલ...