રાધનપુર નગર પાલિકા પ્રમુખ મહેશભાઈના માતૃશ્રીનું નિધન
રાધનપુર નગર પાલિકના યુવાન પ્રમુખ મહેશભાઈ અરજણભાઈ (મહેશ અદા)ના માતૃશ્રી શ્રીમતી કાંતાબેન અરજણભાઈનું તા.૧૭.૧૧.૨૦૨૨ ના રોજ દુખદ અવસાન થયેલ છે, તેમનું બેસણું તા. ૨૬.૧૧.૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાધનપુર ખાતે આવેલ થર પારકર લોહાણા મહાજન વાડી, પરામાં, રાધનપુર ખાતે રાખેલ છે. શ્રી મહેશભાઈ ઠક્કર લોહાણા સમાજમાં ખુબ જ લોકપ્રિય યુવા...