સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ
વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ...