પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો
પાલડી પોલીસ સ્ટેશન ખાતે ‘લોન મેળા’નો કાર્યક્રમ સંપન્ન થયો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકારના પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ ઝોન-૭ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન (યુ.સી.ડી.)ના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનામાં શેરી ફેરીયાઓને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ‘લોન ધિરાણ કેમ્પનું’ પાલડી...