ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ
ગાંધીનગર લોકસભા સીટનો ૧૯૬૭ થી આજ સુધીનો રોચક ઈતિહાસ : અનેક દિગ્ગજો અજમાવી ચુક્યા છે નસીબ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઘણી લોકસભા બેઠક એવી છે જેનો ઈતિહાસ ખુબ જ રોચક છે, એવી કેટલીક સીટો પૈકી એક સીટ એટલે ગાંધીનગર લોકસભા બેઠક, આ બેઠક પરથી અગાઉ ખુબ જ મોટા ગજાના અને દિગ્ગજ કહેવાય...