ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન

ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન

Spread the love

ભારતમાં ખુબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી યુરો એક્સીમ બેંક દ્વારા પ્રાયોજિત અને JCAF (જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફેડરેશન) મુંબઈ દ્વારા અદભૂત કાર્યક્રમનું આયોજન

ભારત દેશ અને અને તેનું અર્થતંત્ર ખુબ જ ઝડપથી હરણફાળ ફરી વિશ્વમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે વિદેશની પ્રતિષ્ઠિત “યુરો એક્સીમ બેંક” કે જે છેલ્લા થોડા સમય પહેલા જ ભારતમાં આવી છે પરંતુ અનેક ભારતીયોના દિલ જીતી બેન્કિંગ ક્ષેત્રમાં ખુબ જ ઝડપથી આગળ વધી

રહી છે. “યુરો એક્સીમ બેંક” દ્વારા આગામી તા. ૧૮ મે શનિવારના રોજ મુંબઈ શહેરમાં બોરીવલી વેસ્ટ ખાતે આવેલ ઓપલ કોન્વેન્શન સેન્ટર ખાતે જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેડરેશન સાથે મળી એક સુંદર અવસરનું આયોજન કરેલ છે.

જેમાં મુંબઈ શહેરમાં વસતા જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો દ્વારા એવોર્ડ ફંક્શનનું આયોજન કરેલ છે. આ અવસરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સહીત બેન્કિંગ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહેશે.

ઉપરોક્ત કાર્યક્રમ “યુરો એક્સીમ બેંક”_ના અધિકૃત ભારતીય પ્રતિનિધિ અને લોહાણા સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી શ્રી કમલેશભાઈ ઠક્કરના સફળ પ્રયત્નોથી તેમજ બેંકના ડિરેક્ટર શ્રી સંજયભાઈ ઠકરાર (London- UK)ની મંજૂરીથી સ્પોન્સર ( Title Sponsor) કરવામાં આવેલ છે

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *