અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?
અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..? સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ જેવા શહેરમાં ડો.ચગ આત્મહત્યા કેસમાં પોલીસ આજદિન સુધી સુસાઈડ નોટ હોવા છતાં કોઈ ગુનો ના નોંધી ગુનેગારોને છુટું મેદાન પૂરું પાડ્યાના સમાચાર હજી તાજા જ છે ત્યાં અમદાવાદમાં એક નવી ઘટના સામે આવી છે, જેમાં પીડિત...